Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના રણજીતનગર પાસે બાઇક સ્લીપ ખાઈ જતા બાઈકચાલક ઘવાયો હતો.

ઘોઘંબા તાલુકાના રણજીતનગર પાસે બાઇક સ્લીપ થતા અકસ્માતમાં મેહુલ હરેશભાઈ રાઠવા ઇજાગ્રસ્ત થયા. તેમને માથા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી. ઘટના બાદ સ્થાનિક લોકો સ્થળે દોડી આવ્યા અને તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી. ઇજાગ્રસ્તને પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી. તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને બાદમાં વધુ સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.

MORE NEWS