અંકલેશ્વર: અંકલેશ્વર અને હાંસોટમાં નવા વર્ષે મીઠું ખરીદવાની અનોખી પરંપરા
નવા વર્ષની સવારે અંકલેશ્વર અને હાંસોટમાં લોકોએ ચપટી મીઠું ખરીદ્યું. વર્ષો જૂની માન્યતા મુજબ નવા વર્ષે મીઠું ખરીદવું તે શુભ અને શુકનવંતુ માનવામાં આવે છે, જેને લઈ લોકોમાં આજે પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો.