અમદાવાદ રામોલ હાથીજણ હાઈવે રોડ ઉપર કોના આશીર્વાદથી ફટાકડાના સ્ટોલ ઊભા થઈ ગયા ??
અમદાવાદ મનપા દ્વારા સીલ મારવામાં આવ્યું હોવા છતાં સીલ ખોલી ફટાકડાનું વેચાણ શરૂ કરી દેવામાં આવતા ઉઠ્યા સવાલ !!
સ્થાનિક પોલીસ અને અમદાવાદ મનપાની મિલીભગત કે શું ??
સ્થાનિક કોર્પોરેટર નો શું રોલ ??
અમદાવાદ મનપાનો વહીવટી ચાર્જ કોણે કર્યો વસુલ ??
તમામ વિગતવાર માહિતી સાથે જોતા રહો જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ નો અહેવાલ !!
#gujaratinews #viralvideo #ahmedabad #ramol
Ahmadabad City, Ahmedabad | Nov 1, 2026