આજની મિટિંગમાં મોટા ભાગના ડીજે ના સંચાલકો આવેલ નથી.
હાજરી લેવામાં આવેલ છે
જે પણ આવેલ નથી તેઓએ
પરેશભાઈ, કૌશિકભાઈ, સાગરભાઇ, નાઓને રૂબરૂ મળી લેવાનું રહેશે.
ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા ઘણી સૂચના આપવામાં આવી છે તેનું પાલન કરવાનું રહેશે.
તમામ ડીજે સંચાલકો સાઉન્ડ લીમીટેડ લગાવવું ફરજિયાત છે.
જે અંગેનું બાહેધરી પત્ર પોલીસ સ્ટેશન જમા કરવાનું રહેશે
જે પણ બાહેધરી પત્ર આપશે નહીં તેમનું પરમિશન કેન્સલ કરવામાં આવશે.
એક પરિપત્ર મિટિંગમાં આપેલ છે તેનું ચુસ્તપણે અમલ કરવાનું રહેશે
જે પણ ડીજે વાળા વલસાડ સીટી વિસ્તારમાં વગાડવા માટે આવશે તેઓએ પહેલેથી સાઉન્ડ લિમિટેડ લગાવેલું હોવાનું બાહેધરી પત્ર જમા કરવાનું રહેશે જે પણ નહીં જમા કરાવશે તેમની પરમિશન આપવામાં આવશે નહીં.
ફોટા સાથે આપવાનું છે.
Valsad, Valsad | Aug 13, 2026