દેત્રોજ રામપુરા: ઓઢવમાંથી પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યુ, ફરાર આરોપીઓની શોધખોળ
આજે ગુરુવારે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ પોલીસે કુટણખાના મામલે તપાસ શરુ કરી છે.જેમામ ઓઢવ રિંગ રોડ પર હોટેલની આડમાં કુંટણખાનું ઝડપી પાડ્યુ હતુ.પોલીસે ક્રિસ્ટલ એવન્યુંમાં હોટેલ કિંગ પેલેસમાં દરોડા પાડીને યુવતીઓ અને ગ્રાહકો પકડી પાડ્યા હતા.અને હોટેલના સંચાલક રાજુ પંચાલ અને મેનેજર બોબી રાજુ પંચાલ સામે ફરિયાદ નોંધી ઝડપવાની કામગીરી શરુ કરાઈ છે.