Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

ગારિયાધાર: ગારીયાધાર શહેરમાં શિક્ષણ જગતનો ‘સિતારો’ ઝળક્યો

Gariadhar, Bhavnagar | Mar 23, 2026
ગારીયાધાર શહેરમાં શિક્ષણ જગતનો ‘સિતારો’ ઝળક્યો, પરેશકુમાર હિરાણીને મળ્યો પ્રતિષ્ઠિત ‘ફોરમ એવોર્ડ - 2026’! ગારિયાધાર તાલુકા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે, જ્યાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે જાણીતા પરેશકુમાર હિરાણીને પ્રતિષ્ઠિત ‘ફોરમ એવોર્ડ - 2026’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના સતત પ્રયત્નો, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના યોગદાનને માન આપી આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.