ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે સ્વ.ચંદન રાઠોડ ને લઈને પ્રેસ કોન્ફરન્સ..
નિતીન જાની ઉર્ફ ખજૂર ભાઈ , વીલેજ બોય ટીમ અને પરિવારની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ..
સોશિયલ મીડિયા મારફત અને ઓનલાઇન સહિત રોકડ રકમનો હિસાબ મૂક્યો મીડિયા સમક્ષ..
3.50 કરોડ રૂપિયાની આર્થિક મદદ પરિવારને મળી..
2.96 કરોડ રૂપિયા ઓનલાઇન આવ્યા 53લાખ 71, હજાર રૂપિયા રોકડ આવ્યા..
ચંદનના ભાઈ 1 કરોડની એફડી કરવામાં આવશે, 40 લાખ પિતાના નામે કરાશે એફડી,41 લાખ પત્નીના નામે એફડી, બન્ને બાળકોના નામે પણ 41 લાખ 41 લાખની કરાશે એફડી..
ચંદનની બહેનોના નામે પણ 11-11 લાખની કરાશે એફડી,
18.73 ડોલર વિદેશમાંથી પણ આર્થિક મદદ આવી છે..
53 લાખ 71 હજારની જમીન ગુજ્જુના દીકરાના નામે લેવામાં આવશે..
નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈએ જે જગ્યાએ ગુજ્જુનું અકસ્માત સર્જાયું છે ત્યાં પાણીની બોટલ, નાળિયેર, અગરબત્તી કરીને અંધશ્રદ્ધા ના ફેલાવે તેવી કરી અપીલ..
ગજુજુ ના પિતાના સ્કેનર Qr કોડ બંધ કરવામાં આવ્યું છે તો તેના ઉપર ઓનલાઈન ટ્રાન્જેક્શન ના કરવા પણ કરાઈ �