Public App Logo
Profile Picture

Dhanera Media

@dhaneramedia
296Followers
0Following
રૂ.1000 માં 3 ફોર્મલ પેન્ટ-શર્ટ જોડી....
.
.
<nis:link nis:type=tag nis:id=dhaneraoffers nis:value=dhaneraoffers nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanerafashion nis:value=dhanerafashion nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=socialpromotion nis:value=socialpromotion nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
સ્ટોક ક્લિયર ઓફર....
.
.
<nis:link nis:type=tag nis:id=rathyatraoffer nis:value=rathyatraoffer nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=electronicsoffer nis:value=electronicsoffer nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhaneraoffers nis:value=dhaneraoffers nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhaneradeals nis:value=DhaneraDeals nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/>
રક્તદાન...
.
.
<nis:link nis:type=tag nis:id=raktdanmahadan nis:value=RaktdanMahadan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpyuvamorcha nis:value=bjpyuvamorcha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpgujarat nis:value=bjpgujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/>
રક્તદાન...
.
.
<nis:link nis:type=tag nis:id=raktdanmahadan nis:value=RaktdanMahadan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=raktdan nis:value=raktdan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
નવી કાર લેવાનો આનાથી બેસ્ટ ટાઈમ બીજો કોઈ નથી!
Shubh Hyundai લઈને આવ્યું છે 2026 ની સૌથી મોટી Mega Offers! તમારા મનપસંદ Hyundai મોડલ્સ પર મેળવો ₹1 લાખ સુધીના સ્પેશિયલ બેનેફિટ્સ.પછી ભલે તમારે ફેમિલી માટે કાર લેવી હોય, ટેક્સી માટે બેસ્ટ ડીલ જોઈતી હોય, કે પછી નવી Creta Electric સાથે EV ની દુનિયામાં શાનદાર એન્ટ્રી મારવી હોય–Shubh Hyundai પાસે બધું જ છે!
આજે જ મુલાકાત લો અને બુક કરો તમારી ડ્રીમ કાર!

Shubh Hyundai 
Palanpur | Patan | Deesa | Tharad

*સરકારી યોજનાઓ, સબસિડી અને ઓફર્સ પાત્રતા, મોડેલ અને લાગુ શરતો મુજબ બદલાઈ શકે છે.*
.
<nis:link nis:type=tag nis:id=hyundai nis:value=hyundai nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=evindia nis:value=EVIndia nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=caroffer nis:value=CarOffer nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
ધાનેરા ખીમ્મત રોડ પર આગ લાગવાની ઘટના....
.
.
<nis:link nis:type=tag nis:id=fireaccident nis:value=FireAccident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fireincident nis:value=fireincident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામુ
રેલનદીમાં નવા નીર....
.
.
<nis:link nis:type=tag nis:id=rainnews nis:value=rainnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=relnadi nis:value=relnadi nis:enabled=true nis:link/>
નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો...
.
.
<nis:link nis:type=tag nis:id=malotra nis:value=malotra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=medicalcamp nis:value=medicalcamp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
ધાનેરામાં વરસાદ....
.
.
<nis:link nis:type=tag nis:id=monsoonnews nis:value=monsoonnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rainupdate nis:value=rainupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
એડમિશન ઓપન...
લંડન કિડ્સ પ્રિ-સ્કૂલ , ન્યુ વિશ્વકર્મા સોસાયટી, થરાદ રોડ ધાનેરા..
.
.
<nis:link nis:type=tag nis:id=prischool nis:value=prischool nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=londonkidsprimaryschool nis:value=londonkidsprimaryschool nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=educationmatters nis:value=educationmatters nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera_city nis:value=dhanera_city nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/>
થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આજરોજ 52 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ તેમાં થાવર દૂધ મંડળી એશિયામાં સૌથી વધુ દૂધ ભરાવતી મંડળી છે જેમાં વર્ષ 2025 26 ના વર્ષમાં દૂધ ખરીદ લીટર 20725322.17 લીટર અને 745448586.29 રૂપિયાનું દૂધ ગ્રાહકો પાસેથી ખરીદી કરેલ છે અને મંડળીનો વાર્ષિક નફો 74800000 રૂપિયાનો ટકા 10.01 ટકા ફાળવેલ છે
જેમાં સભા દરમિયાન દૂધ ગ્રાહકો દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દરેક દૂધ ગ્રાહકોને સભાસદ બનાવવા જેના જવાબમાં ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબત કોર્ટ મેટરમાં હોઈ તેમાં હાલ કઈ થઇ શકે તેમ નથી અને ડેરી દ્વારા ખરીદી ગ્રાહકોને વેચાણ કરવામાં આવેલ દાણમાં ભાવમાં બજાર કરતા વધુ ફેર હોવાનો પ્રશ્ન આવતા તે બાબતે ચેરમેન દ્વારા જણાવવામાં આવેલ કે તે દાણની કંપની જુદી હોય તો ભાવ ક્વોલિટી પ્રમાણે જુદો હોય છે.
.
.
<nis:link nis:type=tag nis:id=banasdairy nis:value=banasdairy nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=thavar nis:value=thavar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
મંદિરમાં મહિલા ભક્તની ચેન ચોરાઈ હોવાનું જણાતા ભક્તનો એક મહિલા પર આરોપ...
.
.
<nis:link nis:type=tag nis:id=cctv nis:value=cctv nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dharnidharmandirdhima nis:value=dharnidharmandirdhima nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
🎓 Two Days. Endless Learning. A Lifetime of Direction. 🩺✨

👨‍⚕️ *MBBS કરવાનું સપનું છે? તો આ તક ચૂકશો નહીં!*

*Kanan.co Palanpur* લઈને આવ્યું છે પાલનપુરમાં સૌપ્રથમવાર *Medical Education Orientation Program (MEO) 2026*.

આ અનોખા કાર્યક્રમમાં મળશે India &  Abroad Medical Admission Process Knowledge તેમજ  મેડિકલ ક્ષેત્રની *ત્રણેય જનરેશન* પાસેથી માર્ગદર્શન—પાલનપુરના અનુભવી ડૉક્ટર્સ, *FMGE/NExT* ક્લિયર ડૉક્ટર્સ અને હાલમાં વિદેશમાં અભ્યાસ કરતા MBBS વિદ્યાર્થીઓ.

વિશેષ આકર્ષણ: *University of Georgia* ના *Professor Dr. Dimitri Chkhetia* સાથે સીધી મુલાકાત! જાણો Georgian Medical Education System,  MBBS થી PG સુધીની સફર, MBBS ના 19 વિષયોની સરળ સમજ અને One-to-One Interaction કરવાની અનોખી તક.

📅 *6 & 7 July 2026*
⏰ *11:00 AM – 4:00 PM*
💰 *Registration Fee:* ₹200 (Refundable*)

📍 *Seats Limited – Register Today!*

📞 *+91 90818 35222 | +91 63596 34545*

🚀 *તમારા MBBS સફરની સાચી શરૂઆત યોગ્ય માર્ગદર્શનથી કરો!*
.
.<nis:link nis:type=tag nis:id=meo2026 nis:value=meo2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=medicaleducationabroad nis:value=medicaleducationabroad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kananco nis:value=kananco nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો...
.
.
<nis:link nis:type=tag nis:id=helthcheckup nis:value=helthcheckup nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bvpdhanera nis:value=BVPDhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
લાયન્સ ક્લબ ઓફ ધાનેરાના નવનિયુક્ત હોદ્દેદારોનો પદ ગ્રહણ સમારોહ..
.
.
<nis:link nis:type=tag nis:id=lionsofindia nis:value=LionsOfIndia nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera_city nis:value=dhanera_city nis:enabled=true nis:link/>
✨KISMAT WALLPAPER DHANERA✨
RAHUL BHATI
📞 81406 98689
━━━━━━━━━━━━━━━━━━
અમારી પાસે ઉપલબ્ધ પ્રોડક્ટ્સ
✔️ ફ્લૂટેડ પેનલ (Fluted Panel)
✔️ ચારકોલ પેનલ (Charcoal Panel)
✔️ સ્ટિકર વોલપેપર (Sticker Wallpaper)
✔️ કાર્પેટ (Carpet)
✔️ UV શીટ (UV Sheet)
✔️ 2×2 જિપ્સમ (Gypsum)
✔️ 2×2 UV માર્બલ શીટ
✔️ 4×10 UV માર્બલ શીટ
✔️ PVC ફ્લોરિંગ પ્લેન્ક (6" × 3 Foot)
✔️ મોઝેક ગ્લાસ ટાઇલ્સ (Mosaic Glass Tiles)
✔️ 20" × 20" 3D એક્રેલિક શીટ
━━━━━━━━━━━━━━━━━━
🏪 સરનામું
Shop No. 56, Ground Floor
Madhusudan Plaza,
Near Railway Station,
Dhanera (B.K.), Gujarat
📞 મોબાઇલ: 81406 98689
━━━━━━━━━━━━━━━━━━
"તમારા ઘર અને ઓફિસને આપો આકર્ષક અને આધુનિક લુક"
@kismat_wallpaper_dhanera
.
<nis:link nis:type=tag nis:id=wallpaper nis:value=wallpaper nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=interiardesign nis:value=interiardesign nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanerabusiness nis:value=dhanerabusiness nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localupdates nis:value=LocalUpdates nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/>
ધાનેરા શહેરમાં આવેલી ડી.બી.પારેખ હાઇસ્કુલમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
શિક્ષણનું પ્રમાણ વધે અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શાળા છોડવાનો રેશિયો ઘટે અને વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે નવા અભ્યાસ સત્ર દરમિયાન આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવતી હોય છે.
જેમાં આજે ધાનેરાની ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરથી સચિવ આનંદ બીહોલા ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે ધાનેરા ભાજપ આગેવાન ભગવાનભાઈ પટેલ, ધાનેરા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર તેમજ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્ય ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.અને વસ્તી ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શોક્ષકોને પણ પ્�
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે ધાનેરા તાલુકા પંચાયત ખાતે રાજકીય આગેવાનો અને અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી શિક્ષણ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.આજથી ત્રણ દિવસ સુધી તાલુકાની વિવિધ  શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમો થકી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવશે જેમાં આજે વાલેર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ પિયુશકુમાર રાજવંશી , પૂર્વ ધારાસભ્યો મફતભાઈ પુરોહિત ,નથાભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
.
.
<nis:link nis:type=tag nis:id=kanyakelavani nis:value=kanyakelavani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shalapraveshotsav nis:value=shalapraveshotsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
ગુજરાત રાજસ્થાનને જોડતી નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ....
.
.
<nis:link nis:type=tag nis:id=indianrailways nis:value=indianrailways nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhaneramedia nis:value=dhaneramedia nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
🌍✈️ ડૉક્ટર બનવાનો નિર્ણય માત્ર સપનું નથી...તે જીવનનો સૌથી મોટો નિર્ણય છે.! 🩺📚

MBBS કરતાં પહેલાં, MBBS ને સમજો.

We are proudly providing MBBS Abroad Admissions in top destinations like 🇬🇪 Georgia, 🇷🇺 Russia, 🇰🇬 Kyrgyzstan and other popular countries with quality education, complete safety, and full student support.

💰 MBBS Package Starts From Only ₹23.50 Lakhs*

✅ No Hidden Charges
✅ 100% Transparency
🎓 Package Includes:
✔️ 6 Years Tuition Fees
✔️ 6 Years Hostel & Indian Food Facility
✔️ Laundry Service
✔️ FMGE/NExT Coaching by Renowned Indian Doctors
✔️ First-Year Flight Ticket
✔️ Palanpur to University Dropping Facility
✔️ Complete Guidance & Support Throughout the Course
Make your medical career global with trusted guidance and affordable education opportunities. 🌟

કારણ કે... "સાચો નિર્ણય જ સફળ ડૉક્ટર બનાવે છે."

📞 Contact us today for Admission Guidance & Free Counseling!
📍 Kanan.co – Palanpur 
1, A&B Block, 2nd Floor,
New Bus Port, Palanpur
📲+91 90818 35222 II +91 63596 34545
.
<nis:link nis:type=tag nis:id=kananpalanpur nis:value=kananPalanpur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=studymbbs nis:value=studymbbs nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=education nis:value=education nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
એકવાર પૂરો વીડિયો અચૂક સાંભળો ...પરિવારોત્સવ...
.
.
<nis:link nis:type=tag nis:id=parivarotsav2026 nis:value=parivarotsav2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=motivation nis:value=motivation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=manishvaghasiya nis:value=manishvaghasiya nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/>
એકવાર પૂરો વિડીયો અચૂક સાંભળો...
.
.
<nis:link nis:type=tag nis:id=parivarotsav2026 nis:value=parivarotsav2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=motivation nis:value=motivation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=manishvaghasiya nis:value=manishvaghasiya nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/>
આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ધાનેરામાં વિવેકાનંદ વિદ્યાલય ખાતે ધાનેરા તાલુકા વહીવટી તંત્ર નગરપાલિકા અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી તરુણભાઈ મોદી સહિતના રાજકીય આગેવાનો અને ધાનેરા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી , પોલીસ ઇન્સપેક્ટર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.અને લાઈવ પ્રસારણમાં યોગ દ્વારા નિરોગી સ્વાસ્થ્ય મેળવવા અનુરોધ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
.
<nis:link nis:type=tag nis:id=antarrastriyayogdiwas nis:value=antarrastriyayogdiwas nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=internationalyogaday🧘🏻‍♀️ nis:value=internationalyogaday🧘🏻‍♀️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>
ધાનેરા એ.પી.એમ.સી.ચૂંટણી...
.
.
<nis:link nis:type=tag nis:id=apmc nis:value=apmc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=elaction nis:value=elaction nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=localnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhanera nis:value=dhanera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banaskantha nis:value=banaskantha nis:enabled=true nis:link/>