ધંધુકા: નર્મદા કેનાલ પર પુલનું કામ ઠપ, ધંધુકાના વાહનચાલકો તંત્રની બેદરકારીના ભોગ*<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=narmdabridje nis:value=narmdabridje nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=નર્મદાબ્રિજ nis:value=નર્મદાબ્રિજ nis:enabled=true nis:link/>
“નર્મદા કેનાલ પર પુલનું કામ ઠપ, ધંધુકાના વાહનચાલકો તંત્રની બેદરકારીના ભોગ* આજ રોજ બુધવારના બપોરેના 1 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના *ધંધુકા નજીક નર્મદા કેનાલ પર નવા પુલના નિર્માણની જાહેરાતો તો દર વર્ષે થાય છે.* વિકાસના દાવા અને મીઠા ભાષણો વચ્ચે તંત્રની આળસ અને બેદરકારીનો ભોગ હવે સીધા સામાન્ય નાગરિકો બની રહ્યા છે. પુલના અભાવે લોકોને સમય અને ઈંધણનો બગાડ તો છે જ, સાથે અકસ્માતનો ખતરો પણ સતત માથે લટકી રહ્યો છે.