શિનોર: સિનોર તાલુકાના દિવેરમા નાડાના બાંધકામમાં 15 થી વધુ વૃક્ષો કાપી નાખ્યાનો ગ્રામજનોનો આક્ષેપ
Sinor, Vadodara | Jul 25, 2025 સિનોર તાલુકાના દિવ્યર ખાતે નાડાના બાંધકામની કામગીરી ચાલે છે જેમાં 15 જેટલા વૃક્ષો નડતર હોય ગ્રામ પંચાયત દ્વારા પરમિશન લઈ હરાજી કરી 51 હજારમાં સાધલીના વેપારીને વેચી દેવામાં આવ્યા હતા જોકે વેપારીએ 15 થી વધુ વૃક્ષો કાપી નાખી વધારે કાપેલા વૃક્ષો પર માટીનાખી દાટી દિધા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો જાગૃત નાગરિકો દ્વારા થ઼ડબહાર કાઢતા મામલો પ્રકાશમાં આવ્યું હતું જે અંગે સિનોર મામલતદારને પંચાક્યાસ તપાસની માંગ સાથે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહિની માગ