મોરબી શહેર: મોરબી: માળીયા-હળવદ હાઈવે પરથી ૩૯ પાડા ભરેલો ટ્રક ઝડપાયો
Morbi City, Morbi | Nov 10, 2026
મોરબીના અણીયારી ગામ પાસે કચ્છથી અમદાવાદ જતો આઈશર ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પાડ્યો. ટ્રકમાં ૩૯ પાડાઓને ક્રૂરતાપૂર્વક દોરડાથી બાંધીને લઈ જવાતા હતા. તમામ પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ મોકલાયા, મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.