પોરબંદર: પોરબંદરમાં એક્શન: 24 કલાકમાં દારૂના 17 ગુના નોંધાયા, 17 લોકો સામે કાર્યવાહી
પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂના વેચાણ અને રાખવા અંગે 17 ગુના નોંધાયા છે. પોલીસે 17 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં કેટલાક આરોપીઓ ફરાર હોવાનું પણ સામે આવ્યું છે.