માંડવી: માંડવી ના યુવા સમાજ સેવક જીગ્નેશભાઈ કષ્ટા નું અવસાન
Mandvi, Kutch | May 28, 2026 માંડવી ખારવા સમાજના અગ્રણી તથા માંડવી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ કષ્ટાના અવસાન થી સમગ્ર માંડવી માં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જીગ્નેશભાઈ કષ્ટા એ સમાજ સેવા અને જાહેર જીવનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ હંમેશા લોકોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહી સમાજહિત માટે કાર્યરત રહ્યા હતા. તેમના નિધનથી મંડવી ખારવા સમાજ તેમજ સમગ્ર મંડવી શહેરે એક સક્રિય અને સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.તેવું માંડવી ધારાસભ્ય અનિલભાઈ દવે જણાવ્યું હતું.