પાટણ શહેર: પાટણમાં પદ્મનભ રોડ પર ઉભરતી ગટરનાં પાણી અંગે નગરપાલિકાને અલ્ટિમેટમ
Patan City, Patan | Aug 21, 2026
પાટણના વોર્ડ 11 પદ્મનાભ રોડ પર ગટરનાં પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોએ નગરપાલિકા કચેરીમાં રજુઆત કરી, જેમાં કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખને કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે અલ્ટિમેટમ આપ્યું છે.