માંડવી: માંડવી શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરાઈ
Mandvi, Kutch | May 5, 2026 બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના વિજયની ખુશી... માંડવીમાં ફટાકડા ફોડી મોઢું મીઠું કરી ઉજવણી કરાઇ પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા વિજય બાદ સમગ્ર દેશમાં ભાજપ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તે જ રીતે કચ્છના માંડવી શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રીતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો.