ગારિયાધાર: ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે વાર્ષિક સામાન્ય બજેટ બેઠક યોજાઈ
ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે વાર્ષિક સામાન્ય બજેટ બેઠક યોજાઈ ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે વાર્ષિક સામાન્ય બજેટ બેઠક યોજાઈ તાલુકા પંચાયત કચેરી ખાતે આજ રોજ વાર્ષિક સામાન્ય સભા યોજાઈ બેઠકમાં તાલુકા પંચાયતનું વાર્ષિક બજેટ રજૂ કરી મંજૂર કરવામાં આવ્યું બેઠકમાં સત્તા પક્ષનાં કુલ 7 સભ્યો હાજર રહ્યા, વિપક્ષ રહ્યો ગેરહાજર વિપક્ષની ગેરહાજરીથી રાજકીય ચર્ચાઓએ પણ જોર પકડ્યું વાર્ષિક બજેટ મુજબ સ્વભંડોળ આવક રૂ. 30,21,000 દર્શાવાય અંદાજિત ખર્ચ રૂ. 25,50,200