માંડવી: માંડવી નગરપાલિકાના રોડ, લાઇટ અને ગાર્ડન ચેરમેન અંકિતભાઈ ઉમરાણીયાનું સન્માન કરાયું
Mandvi, Kutch | Jul 1, 2026 માંડવી નગરપાલિકાના રોડ, લાઇટ અને ગાર્ડન ચેરમેન તરીકે અંકિતભાઈ ઉમરાણીયાની નિમણૂક થતાં શ્રી લુહાર સમાજ માંડવી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યોએ અંકિત ભાઈ ને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે શ્રી લુહાર સમાજ માંડવી ના પ્રમુખ અજય ભાઈ આસોડિયા અંકિત ભાઈ નિબનિમણૂક ને સમાજ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.