સીંગવડ: મંત્રી રમેશ કટારાએ સાંસદ જસવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને કરી શુભેચ્છા મુલાકાત
Singvad, Dahod | Nov 11, 2026 દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે મંત્રી રમેશ કટારાએ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને પહોંચી તેમને શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે સ્નેહપૂર્ણ વાતચીત થઈ હતી અને મંત્રીએ સાંસદના આશીર્વાદ મેળવ્યા હતા.