ધોલેરા બ્રેકિંગ ધોલેરા ના ગોરાસુ ઓતરીયા માર્ગ પર ઘાસચારો ભરેલા આઇશર માં ભીષણ આગ પશુઓ માટે ઘાસચારો ભરી જતા આઇશર માં આગ ભભૂકી પ્રચંડ આગ થી ઘાસચારા સાથે આઇશર પર બળી ને ખાખ સદ નસીબે આઇશર ચાલક અને ક્લીનર નો આબાદ બચાવ થયો ગાડીમાં હિટિંગ ને કારણે આગ લાગી હોવાની શક્યતા