ધંધુકા: *ધોલેરા આંબલી નજીક ટ્રક બાઈકનો અકસ્માત:બાઈક ચાલાક ગંભીર ઘાયલ.<nis:link nis:type=tag nis:id=ધોલેરા nis:value=ધોલેરા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=આંબલી nis:value=આંબલી nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=અકસ્માત nis:value=અકસ્માત nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dholera nis:value=dholera nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/>
*ધોલેરા આંબલી નજીક ટ્રક બાઈકનો અકસ્માત:બાઈક ચાલાક ગંભીર ઘાયલ.* અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેરમાં આવેલ ધોલેરા આંબલી નજીક આજ રોજ રવિવારના રાત્રે 10 વાગ્યાં મુજબ ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ધોલેરા આંબલી પીપળી નવા એક્ષપ્રેસ રોડ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલાકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ રાત્રીના સમયે ટ્રકની પાર્કિંગ લાઈટ ચાલુ ન હોવાને કારણે બાઈક ચાલાકને પાર્ક કરેલી ટ્રક દેખાઈ