ગઢડા: ગઢડામાં કોંગ્રેસનું સ્નેહ મિલન: નવા વર્ષની રણનીતિઓ પર ચર્ચા
Gadhada, Botad | Nov 23, 2026 ગઢડા ખાતે કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા કોંગ્રેસની આગામી રણનીતિઓ ઘડાઈ. કાર્યક્રમમાં અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.