Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

A heartwarming moment of humanity was witnessed during the Muharram procession in Surat when participants immediately halted the Taziya procession to give way to a 108 ambulance. The gesture has been widely appreciated for putting a patient’s life above everything else. ❤️🚑 सूरत में मुहर्रम जुलूस के दौरान मानवता की मिसाल देखने को मिली। जुलूस में शामिल लोगों ने ताजिया रोककर 108 एम्बुलेंस को तुरंत रास्ता दिया। मरीज की जान को प्राथमिकता देने की इस पहल की हर ओर सराहना हो रही है। ❤️🚑 સુરતમાં મોહરમના જુલૂસ દરમિયાન માનવતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું. તાજિયા જુલૂસ દરમિયાન 108 એમ્બ્યુલન્સ આવતા જ જુલૂસમાં જોડાયેલા લોકોએ તાત્કાલિક તાજિયા ઊભા રાખી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો. દર્દીના જીવનને પ્રથમ પ્રાથમિકતા આપતા આ દૃશ્યે માનવતા અને કોમી એકતાનો પ્રશંસનીય સંદેશ આપ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે. ❤️🤝🚑 [Surat, Muharram, Taziya Procession, 108 Ambulance, Humanity, Communal Harmony, Viral Video, Surat News, Gujarat News, Breaking News]

Udhna, Surat | Jun 26, 2026

MORE NEWS

Garbage accumulation near Sai Krupa Chowk on Kailash Chowk Road in Surat has triggered anger among local residents. Despite repeated complaints, the waste has reportedly remained uncleared, raising concerns over sanitation and public health. 🗑️

सूरत के साई कृपा चौकड़ी के पास कैलाश चौकड़ी रोड पर कचरे के ढेर से स्थानीय लोगों में नाराजगी है। कई शिकायतों के बावजूद कचरा नहीं उठाए जाने से सफाई व्यवस्था और जनस्वास्थ्य को लेकर सवाल उठ रहे हैं। 🗑️

સુરતના સાઈ કૃપા ચોકડી પાસે કૈલાશ ચોકડી રોડ પર કચરાના ઢગલાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં કચરો ન ઉઠાવાતા SMCની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રસ્તા પર ફેલાયેલા કચરાથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના ભયથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સફાઈ માટે કચરાની ગાડી નિયમિત આવતી નથી. “સામાન્ય નાગરિકોને દંડ કરવામાં આવે છે, પરંતુ જાહેર સ્થળે ગંદકી સામે કાર્યવાહી કોણ કરશે?” તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો છે. સ્વચ્છતાના દાવા વચ્ચે બંગરોલી વિસ્તારની વાસ્તવિકતા સામે આવતા તાત્કાલિ�

Garbage accumulation near Sai Krupa Chowk on Kailash Chowk Road in Surat has triggered anger among local residents. Despite repeated complaints, the waste has reportedly remained uncleared, raising concerns over sanitation and public health. 🗑️ सूरत के साई कृपा चौकड़ी के पास कैलाश चौकड़ी रोड पर कचरे के ढेर से स्थानीय लोगों में नाराजगी है। कई शिकायतों के बावजूद कचरा नहीं उठाए जाने से सफाई व्यवस्था और जनस्वास्थ्य को लेकर सवाल उठ रहे हैं। 🗑️ સુરતના સાઈ કૃપા ચોકડી પાસે કૈલાશ ચોકડી રોડ પર કચરાના ઢગલાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં કચરો ન ઉઠાવાતા SMCની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રસ્તા પર ફેલાયેલા કચરાથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના ભયથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સફાઈ માટે કચરાની ગાડી નિયમિત આવતી નથી. “સામાન્ય નાગરિકોને દંડ કરવામાં આવે છે, પરંતુ જાહેર સ્થળે ગંદકી સામે કાર્યવાહી કોણ કરશે?” તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો છે. સ્વચ્છતાના દાવા વચ્ચે બંગરોલી વિસ્તારની વાસ્તવિકતા સામે આવતા તાત્કાલિ�

Udhna, Surat | Jun 27, 2026

હનુમંત સદા સહાયતે ✨🥹

#surat #hanumanji

હનુમંત સદા સહાયતે ✨🥹 #surat #hanumanji

Udhna, Surat | Jun 27, 2026

સુરતમાં મોહર્રમ પર્વ નિમિત્તે શુક્રવારે તાજીયાના જુલૂસ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળ્યા. 

સુરતમાં મોહર્રમ પર્વ નિમિત્તે શુક્રવારે તાજીયાના જુલૂસ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળ્યા. ઝાંપા બજારથી શરૂ થયેલા જુલૂસનું ભાગળ ચાર રસ્તા ખાતે પોલીસ, જનપ્રતિનિધિઓ અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ સૌપ્રથમ પહોંચેલા 10 તાજીયાઓનું સન્માન પણ કરાયુ હતું.
.
.
.
.
.
.
.
.
.

#friday #moharram #tajiya #julus #bhagal #muslim #festival #surat #ssknews

સુરતમાં મોહર્રમ પર્વ નિમિત્તે શુક્રવારે તાજીયાના જુલૂસ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળ્યા. સુરતમાં મોહર્રમ પર્વ નિમિત્તે શુક્રવારે તાજીયાના જુલૂસ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળ્યા. ઝાંપા બજારથી શરૂ થયેલા જુલૂસનું ભાગળ ચાર રસ્તા ખાતે પોલીસ, જનપ્રતિનિધિઓ અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ સૌપ્રથમ પહોંચેલા 10 તાજીયાઓનું સન્માન પણ કરાયુ હતું. . . . . . . . . . #friday #moharram #tajiya #julus #bhagal #muslim #festival #surat #ssknews

Udhna, Surat | Jun 27, 2026

સુરત, ઓલપાડ પોલીસ ઊંઘતી રહી અને SMCએ દરોડો પાડ્યો

SMCના પોલીસ ઈન્સ્પેક્ટર બી. પી. દેસાઈ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે દાભારી ગામે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી સ્થળ પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ અને દારૂ બનાવવા માટેનો કાચો માલ ઝડપી પાડયો

જેમાં 2944 લીટીર દેશી દારૂ, જેની અંદાજિત કિંમત રૂ.6,07,200, તેમજ 27,200 લીટર દેશી દારૂનો આથો, જેની અંદાજિત કિંમત રૂ. 6,80,000, એક વાહન (કિંમત રૂ. 30,000) આમ, કુલ મળીને અંદાજે રૂ. 13,37,131નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

 ઝડપાયેલા આરોપી:- 
 1. દિપક કુમાર બલ્લુભાઈ હાથીસા
 2. ચેતનકુમાર મુકેશભાઈ પટેલ
 3. શશીકાંત ખુશાલભાઈ પટેલ
 4. અરવિંદભાઈ જગદીશભાઈ પટેલ
 
વોન્ટેડ આરોપી:- 
 1. કાંતિભાઈ છગનભાઈ પટેલ
 2. અર્જુનભાઈ છગનભાઈ પટેલ
 3. નરેશભાઈ (લવાસણા)
 4. મનહર(કામરેજ)
 5. અંબાલાલ(ડાભાલી)
 6. બાબુકાકા(ડાભાલી)
 7. લાખો (ડાભાલી)
 8. કાંતુભાઈ(ડાભાલી)

#krantisamay #krantisamaynews #olpad #surat

સુરત, ઓલપાડ પોલીસ ઊંઘતી રહી અને SMCએ દરોડો પાડ્યો SMCના પોલીસ ઈન્સ્પેક્ટર બી. પી. દેસાઈ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે દાભારી ગામે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી સ્થળ પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ અને દારૂ બનાવવા માટેનો કાચો માલ ઝડપી પાડયો જેમાં 2944 લીટીર દેશી દારૂ, જેની અંદાજિત કિંમત રૂ.6,07,200, તેમજ 27,200 લીટર દેશી દારૂનો આથો, જેની અંદાજિત કિંમત રૂ. 6,80,000, એક વાહન (કિંમત રૂ. 30,000) આમ, કુલ મળીને અંદાજે રૂ. 13,37,131નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો ઝડપાયેલા આરોપી:- 1. દિપક કુમાર બલ્લુભાઈ હાથીસા 2. ચેતનકુમાર મુકેશભાઈ પટેલ 3. શશીકાંત ખુશાલભાઈ પટેલ 4. અરવિંદભાઈ જગદીશભાઈ પટેલ વોન્ટેડ આરોપી:- 1. કાંતિભાઈ છગનભાઈ પટેલ 2. અર્જુનભાઈ છગનભાઈ પટેલ 3. નરેશભાઈ (લવાસણા) 4. મનહર(કામરેજ) 5. અંબાલાલ(ડાભાલી) 6. બાબુકાકા(ડાભાલી) 7. લાખો (ડાભાલી) 8. કાંતુભાઈ(ડાભાલી) #krantisamay #krantisamaynews #olpad #surat

Udhna, Surat | Jun 26, 2026

A heartwarming moment of humanity was witnessed during the Muharram procession in Surat when participants immediately halted the Taziya procession to give way to a 108 ambulance. The gesture has been widely appreciated for putting a patient’s life above everything else. ❤️🚑 सूरत में मुहर्रम जुलूस के दौरान मानवता की मिसाल देखने को मिली। जुलूस में शामिल लोगों ने ताजिया रोककर 108 एम्बुलेंस को तुरंत रास्ता दिया। मरीज की जान को प्राथमिकता देने की इस पहल की हर ओर सराहना हो रही है। ❤️🚑 સુરતમાં મોહરમના જુલૂસ દરમિયાન માનવતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું. તાજિયા જુલૂસ દરમિયાન 108 એમ્બ્યુલન્સ આવતા જ જુલૂસમાં જોડાયેલા લોકોએ તાત્કાલિક તાજિયા ઊભા રાખી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો. દર્દીના જીવનને પ્રથમ પ્રાથમિકતા આપતા આ દૃશ્યે માનવતા અને કોમી એકતાનો પ્રશંસનીય સંદેશ આપ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે. ❤️🤝🚑 [Surat, Muharram, Taziya Procession, 108 Ambulance, Humanity, Communal Harmony, Viral Video, Surat News, Gujarat News, Breaking News] - Udhna News