સુરત, ઓલપાડ પોલીસ ઊંઘતી રહી અને SMCએ દરોડો પાડ્યો
SMCના પોલીસ ઈન્સ્પેક્ટર બી. પી. દેસાઈ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે દાભારી ગામે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી સ્થળ પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂ અને દારૂ બનાવવા માટેનો કાચો માલ ઝડપી પાડયો
જેમાં 2944 લીટીર દેશી દારૂ, જેની અંદાજિત કિંમત રૂ.6,07,200, તેમજ 27,200 લીટર દેશી દારૂનો આથો, જેની અંદાજિત કિંમત રૂ. 6,80,000, એક વાહન (કિંમત રૂ. 30,000) આમ, કુલ મળીને અંદાજે રૂ. 13,37,131નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
ઝડપાયેલા આરોપી:-
1. દિપક કુમાર બલ્લુભાઈ હાથીસા
2. ચેતનકુમાર મુકેશભાઈ પટેલ
3. શશીકાંત ખુશાલભાઈ પટેલ
4. અરવિંદભાઈ જગદીશભાઈ પટેલ
વોન્ટેડ આરોપી:-
1. કાંતિભાઈ છગનભાઈ પટેલ
2. અર્જુનભાઈ છગનભાઈ પટેલ
3. નરેશભાઈ (લવાસણા)
4. મનહર(કામરેજ)
5. અંબાલાલ(ડાભાલી)
6. બાબુકાકા(ડાભાલી)
7. લાખો (ડાભાલી)
8. કાંતુભાઈ(ડાભાલી)
#krantisamay #krantisamaynews #olpad #surat
Udhna, Surat | Jun 26, 2026