Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

કેશોદ: કેશોદ શહેર તેમજ તાલુકામાં ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીને સરકારી આંગણવાડી ઇમારતો બનાવવામાં આવે તેવી માંગ

Keshod, Junagadh | Feb 4, 2026
કેશોદ તાલુકા તેમજ કેશોદ શહેરમાં હાલ ભાડાના મકાનમાં ચાલી રહેલી અનેક આંગણવાડી કેન્દ્રોને લઈને મહત્વપૂર્ણ માંગ ઉઠી છે. બાળકો અને ગર્ભવતી મહિલાઓના પોષણ તથા પ્રાથમિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર ગણાતી આંગણવાડીઓ ભાડાના અને અસુવિધાજનક મકાનમાં ચાલી રહી હોવાથી કામગીરી પર અસર પડી રહી છે. ત્યારે સ્થાનિક આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ અને આંગણવાડી કાર્યકરો દ્વારા સરકાર સમક્ષ કેશોદ તાલુકા અને શહેરમાં નવી, સુવિધાયુક્ત સરકારી આંગણવાડી ઇમારતો બનાવવાની માંગ કરવામાં આવી છે
કેશોદ: કેશોદ શહેર તેમજ તાલુકામાં ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીને સરકારી આંગણવાડી ઇમારતો બનાવવામાં આવે તેવી માંગ - Keshod News