મોરબી શહેર: મોરબીના સ્મશાનમાં કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી, જાણો શું છે કારણ?
Morbi City, Morbi | Nov 12, 2026
મોરબીના માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયાસ રૂપે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંધશ્રદ્ધા અને ડરને દૂર કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજાયો હતો.