Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: 12 વર્ષના અવિરત જનસેવાના અવસરે PM મોદીના દીર્ઘાયુ માટે ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે એ પ્રાર્થના કરી

Mandvi, Kutch | Jun 10, 2026
દેશસેવામાં લાંબો અને સાતત્યપૂર્ણ સમય વિતાવનાર તથા સતત 12 વર્ષ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપનાર Narendra Modiના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે માંડવીના ધારાસભ્ય Aniruddh Daveએ પૂજ્યશ્રી દિપકભાઈના આશીર્વાદ પ્રાપ્ત કરી વિશેષ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ, સુશાસન અને જનકલ્યાણ માટે થયેલા કાર્યોને યાદ કરી તેમના લાંબા આયુષ્ય અને સતત જનસેવા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.