દેત્રોજ રામપુરા: એક્સપ્રેસ હાઈવે પર દબાણ હટાવવા મામલે ઝપાઝપૂી, મામલો ખોખરા પોલીસ મથકે પહોંચ્યો
સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે દબાણ વિભાગના કર્મચારીઓની દાદાગીરી આવી સામે.દબાણ હટાવવામાં પક્ષપાત થતો હોવાનો સ્થાનિક વેપારીઓનો આક્ષેપ.વહેલી સવારે મોટી સંખ્યામાં શાકના વિક્રેતાઓ કરે છે દબાણ.શાકના વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવાના બદલે વેપારીઓને ટાર્ગેટ કરતા હોવાનો આક્ષેપ.સ્થાનિકોએ વિરોધ કરતા દબાણ શાખાના કર્મચારીએ વેપારી સાથે કરી ઝપાઝપી.મામલો ખોખરા પોલીસ મથકે પહોચતા પોલીસે તપાસ હાથ ધરી છે.