ધંધુકા: *ધંધુકા ધોલેરા રોડ નર્મદા કેનાલની આગળ અકસ્માત સર્જાયો, ડમ્પર ખેતરમાં પલટ્યું.
*ધંધુકા ધોલેરા રોડ નર્મદા કેનાલની આગળ અકસ્માત સર્જાયો. એક ડમ્પર ખેતરમાં ગરકાવ થતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી. અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસે અકસ્માત સર્જાયો. જેમાં ડમ્પર ખેતરમાં ગુલાટી માર્યું પડ્યું હતું. હાલ પ્રાપ્ત માહિતી મુજબ કોઈ જાનહાની થવા પામી નથી. રિપોર્ટર:-