ગરૂડેશ્વર: ₹9,250 નો દેશી દારૂ નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઝડપી પાડવામાં આવ્યો
હાલ ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો દારૂનો છે કેમકે નર્મદા જિલ્લામાં આ મુદ્દો ચરમશીમાએ પહોંચ્યો છે રાજકીય તેના નિવેદનો પણ અવારનવાર થઈ રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાની પોલીસ સતત જોવા મળી રહે છે અને દારૂ પકડી લેવામાં આવે છે નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ 9,250 નો દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.