Public App Logo
Profile Picture

Arif Kureshi

@arifkureshi67
108425Followers
552Following
કરજણ નદી કિનારાના લોકો સાવધાન કરજણ ડેમના 2 દરવાજા ખૂલ્યા નદીમાં પાણી છોડાયું ઉપરવાસમાં ભારે વરસાદ બાદ તંત્ર એલર્ટ મોડમાં
મોવી–ડેડીયાપાડા રોડ પર ડાયવર્ઝન પાણીમાં ધોવા થતા નર્મદા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું
હરસિદ્ધિ મંદિરમાં ચોરી લઈને AAP પ્રમુખ નિરંજન વસાવા એ કહ્યું કે ચોકીદારી ચોર છે ભાજપ સામે કર્યા આક્ષેપ.
રાજપીપળા ST ડેપો અકસ્માતમાં ઈજા પહોંચી  ST અધિકારીએ મીડિયા સમક્ષ નિવેદન અકસ્માત મહિલાએ શું કહ્યું સાંભળો.
રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાના મંદિરમાં દાનપેટી માંથી ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં ક્યાં થયો છે.
રાજપીપળા ST ડેપો ખાતે આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજપીપળા દાહોદ રૂટની ST બસની બ્રેક ફેલ કોની સામે આવ્યું.
મનસુખ વસાવાનો ખુલ્લો પડકાર ચૈતર વસાવા & કંપની સાથે ડિબેટ કરવા તૈયાર.પોતાના પાર્ટીના જિલ્લા પ્રમુખ સામે પ્રહાર કર્યા.
ખોટી પ્રસિધ્ધિ લેવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા અને  AAP ના લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે : મનસુખ વસાવા ના આક્ષેપ.
રાજપીપળા ખાતે ધારાસભ્ય <nis:link nis:type=tag nis:id=ચૈતર nis:value=ચૈતર nis:enabled=true nis:link/> વસાવાના સમર્થનમાં આયોજિત કાર્યક્રમની તારીખમાં ફેરફાર 20, 24 જૂલાઈ નારોજ યોજાશે.
સાંસદ મનસુખ વસાવાએ આવું કેમ કહ્યું કે હાઇકોર્ટ પર વિશ્વાસ રાખવો જોઈએ.
નાંદોદ: એમ.આર.આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજના બે વિધાર્થીઓની યુનિવર્સિટીની એથલેટિક્સ ટીમમાં પસંદગી.
નાંદોદ: નર્મદા જિલ્લાના BRC અને CRC માટે ફર્સ્ટ રિસ્પોન્ડર ‘જીવન દૂત’ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન.
ગરૂડેશ્વર: સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગો પર પહાડ ગમોડ ગામ પાસે એક મોટરસાયકલ માં આગ લાગી ચાલકનો આબાદ બચાવ.
તિલકવાડા: તાલુકામાં 1751 જેટલા ખેડૂતોને કિશાન સૂર્યોદય યોજનાનો લાભ મળતા ખેતી વધુ સલામત સુવ્યવસ્થિત બની.
નાંદોદ: પોઇચા પુલ પરથી મોતની છલાંગ લગાવનાર યુવાનને શોધવા નદીમાં રાજપીપળા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા શોધખોર શરૂ કરાઈ.
નાંદોદ: સરકારની સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને બાજપાઈ બેન્કેબલ સહાય યોજનાના સચોટ અમલથી સંપૂર્ણપણે બદલાઈ ગયું
નાંદોદ: ડિગ્રી કોલેજ રાજપીપળા ના વિદ્યાર્થી હળપતિ આશિષ ઉત્તરકાશી હિમાલયા રેંજ માઉન્ટરીંગ પસંદગી કરવામાં આવી.
તિલકવાડા: કામાસોલીમાં શાળામાં શિક્ષક મૂકી આપો પુલ બનાવી આપો રસ્તો બનાવી આપો સરકારના વિકાસ પોલ ખુલ્લી પડી તેવી વીડિયો સામે આવ્યો
નાંદોદ: પોઇચા પુલ પરથી એક યુવાન નર્મદા નદી માં કોઈ કારણસર કુદી પડ્યો.
નાંદોદ: ભાજપે પોતાના મનરેગાના કૌભાંડોને છુપાવવા માટે ભગવાન રામના નામનો ઉપયોગ કર્યો.
નાંદોદ: પ્રતાપ નગર થી તરોપા સુધી કોડીનાર બાયપાસ રોડમાં જમીન જતા ખેડૂતોએ નાંદોદના ધારાસભ્યને રજૂઆત કરી.
નાંદોદ: ડેડીયાપાડા ખાતે PM નરેન્દ્ર મોદી કાર્યક્રમના ખર્ચને લઈને CBI ની તપાસની ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી.
નાંદોદ: રાજપીપળા હેલિપેડ ખાતે પોલીસ દ્વારા ₹23 લાખ નો પ્રોહીબીસન મુદ્દામાલ નાશ કર્યો પ્રાંત,Dysp, PI ઉપસ્થિત રહ્યા
નાંદોદ: અરવલ્લીના પહાડો બચાવવા મુદ્દે આવતીકાલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો કાર્યક્રમ યોજાશે.
નાંદોદ: નર્મદા જિલ્લા કોગ્રેસ સમિતિ ની કારોબારીની બેઠક દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનીવાસ બીવી ના અધ્યક્ષ સ્થાને યોજાય હતી.