Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Biharfloods
Uttarpradesh
Haryana
Sdm
humdekhengenews
કચ્છની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે અકરી BSF આઉટપોસ્ટ ખાતે રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી કરવામાં આવી. ભાજપ મહિલા મોરચા અને વિવિધ સંગઠનોની મહિલાઓએ BSF જવાનોના કાંડે રાખડી બાંધી મીઠું મોઢું કરાવ્યું. બહેનોએ દેશની સુરક્ષા કરતા જવાનોના દીર્ઘ આયુષ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી હતી. પરિવારથી દૂર ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી બહેનોએ પરિવાર જેવી લાગણીનો અહેસાસ કરાવ્યો. BSFમાં ફરજ બજાવતી મહિલા જવાનોએ પણ ઉપસ્થિત ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાએ જવાનોને મીઠાઈ આપી શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. #RakshaBandhan #BSFJawans #KutchBorder #IndiaPakistanBorder #VinodChavda #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad
| Aug 27, 2026
#rakshabandhan
#bsfjawans
#kutchborder
#indiapakistanborder
#vinodchavda
#humdekhengenews
MORE NEWS
1 સપ્ટેમ્બરથી બદલાશે અનેક નિયમો, જાણો તમારા માટે શું છે ફાયદો અને નુકસાન? #SeptemberRules #NewRules #FinancialUpdates #RuleChanges #IndiaNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026
Happy rakshabandhan all of you from crimekinh news family to yours #rakshabandhan #crimekingnews #gujarat
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026
વસ્ત્રાપુરમાં રેલવેની ઝડપી કામગીરીનો નવો દાખલો 🚆 માત્ર 7 કલાક 15 મિનિટમાં પ્રીકાસ્ટ પેડેસ્ટ્રિયન સબવેનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું. ઝડપી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પદયાત્રીઓને મળશે મોટી રાહત. . . . . . . #Vastrapur #WesternRailway #Ahmedabad #gujaratsamachar #newsupdate
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં નાગરિકોને પોતાના સ્થાનિક પ્રશ્નો રજૂ કરવાની તક મળી. જનસમસ્યાઓને સાંભળી તેના ઉકેલ તરફ આગળ વધવાનો પ્રયાસ. . . . . . . #amitshah #lokdarbar #ahmedabad #bjp #bjpgujarat
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026
રાજકોટમાં તંત્રનો મોટો નિર્ણય લોકમેળામાં નહીં જોવા મળે આ રાઇડ #RajkotLokMela #RajkotNews #JanmashtamiMela #RideBan #GujaratNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026
GSRTCની મોબાઇલ એપ બની મુસાફરોની પહેલી પસંદ, માત્ર એક દિવસમાં 88,626 બુકિંગ #GSRTC #MobileApp #OnlineBooking #GujaratTransport #BusTravel #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026
ખાંડના વધતા ભાવ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું કે ખાંડ વધુ મોંઘી થવી જોઈએ અને 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ખાંડનું સેવન ટાળવું જોઈએ. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસ સહિત વિપક્ષે મોંઘવારીના મુદ્દે ભાજપને ઘેર્યું છે. જોકે, 40 વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિએ ખાંડ સંપૂર્ણપણે બંધ કરી દેવી જોઈએ એવી કોઈ સર્વસામાન્ય તબીબી સલાહ નથી. #KailashVijayvargiya #SugarPrices #PoliticalControversy #MadhyaPradeshNews #IndiaPolitics #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026
ઓસ્ટ્રેલિયા U19 સામેની ઘરઆંગણે રમાનારી શ્રેણી માટે BCCIએ ભારતની U19 ટીમની જાહેરાત કરી છે. ટીમમાં પૂર્વ દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડનો પુત્ર અન્વય દ્રવિડ પસંદ થતાં સૌની નજર તેમના પર રહેશે. ત્રણ વનડે માટે લક્ષ્ય રાયચંદાની કેપ્ટન રહેશે, જ્યારે યશવર્ધન ચૌહાણ મલ્ટી-ડે ટીમની કેપ્ટનશિપ સંભાળશે. ઓસ્ટ્રેલિયા U19નો આ પ્રવાસ ગુજરાતમાં યોજાશે, જેમાં રાજકોટ અને અમદાવાદમાં મેચો રમાશે. #IndiaU19 #BCCI #AryavirSehwag #AnvayDravid #U19Cricket #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026