હવામાન વિભાગની આગાહી વચ્ચે સામખીયારી વિસ્તારમાં વરસાદી ઝાપટાં સાંજે 4 વાગ્યા બાદ સામખીયારી સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા. વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી. કચ્છના અન્ય વિસ્તારોમાં પણ લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
#kutch #samkhiyari #rain #rainfall #hevyrain