Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Jabalpur
lokvishwasnews16
સુરતના કતારગામમાં મજૂરો વચ્ચે છૂટા હાથની બોલાચાલી, મામલો ઉગ્ર બનતા પોલીસ દોડી આવી
Udhna, Surat
| Oct 6, 2026
MORE NEWS
બુલંદશહેરના ખુર્જામાં પોલીસે OYO હોટેલમાં દરોડો પાડી ત્રણ યુગલોને કસ્ટડીમાં લીધા હોવાનો દાવો છે. શાળાએ જવાના બહાને ઘરેથી નીકળેલી વિદ્યાર્થિનીઓ હોટેલમાં પહોંચી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે તમામની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Udhna, Surat | Oct 6, 2026
સુરતના કાપોદ્રામાં રામરાજ્ય સોસાયટી નજીક રસ્તા પર પડેલા હોટ ફિક્સના પ્લાસ્ટિક કચરામાં આગ લાગતા દોડધામ મચી હતી. આગ વીજ ટ્રાન્સફોર્મર સુધી પહોંચતા ધડાકાનો અવાજ સંભળાયો હતો. ફાયર વિભાગે સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. 🔥🚒 #Surat #Kapodra #SuratNews #Fire #BreakingNews
Udhna, Surat | Oct 6, 2026
SMC કચેરીથી માત્ર 200 મીટરના અંતરે મસમોટો ભુવો પડ્યો SMC કચેરીથી માત્ર 200 મીટરના અંતરે મસમોટો ભુવો પડ્યો આઈપી મિશન પાસે અંદાજે 3થી 4 મીટર જેટલો ભુવો ભુવો પડતા ખળભળાટ SMC કચેરી નજીક જ રસ્તો બેસી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા સદનસીબે ભુવો પડ્યો ત્યારે કોઈ જાનહાનિ થઈ નહીં . . . . . . . . . #smc #kacheri #bhuvo #pothole #manpa #surat #ssknews
Udhna, Surat | Oct 6, 2026
Good news for women in Surat's diamond and jewellery trade. GJEPC has launched the 'Unnati' mission to bring more women into the industry. Under its Ratnakalakar Parichay Card scheme, the first 1,000 women diamond workers to register get insurance of up to Rs 1 lakh free. In the first phase, 200+ Surat women will get skill courses in jewellery design (CAD), diamond planning, polishing and retail sales, and 50 women received Unnati Awards. The mission aims to reach 10,000+ women within a year. Register at unnati.gjepc.org, also for jobs and training. સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગની મહિલાઓ માટે સારા સમાચાર. GJEPCએ મહિલાઓની ભાગીદારી વધારવા 'ઉન્નતિ' અભિયાન શરૂ કર્યું છે. 'રત્નકલાકાર પરિચય કાર્ડ' યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરનારી પ્રથમ 1,000 મહિલા રત્નકલાકારોને ₹1 લાખ સુધીનો વીમો મફત મળશે. પ્રથમ તબક્કામાં સુરતની 200થી વધુ મહિલાઓને જ્વેલરી ડિઝાઇનિંગ (CAD), ડાયમંડ પ્લાનિંગ, પોલિશિંગ અને રિટેલ સેલ્સના કોર્સ મળશે, અને 50 મહિલાઓને 'ઉન્નતિ એવોર્ડ્સ' અપાયા. એક વર્ષમાં 10,000થી વધુ મહિલાઓ સુધી પહોંચવાનું લક્ષ્ય છે. રજિસ્ટ્રેશન unnati.gjepc.org પર, નોકરી અને તાલીમ માટે પણ. सूरत के हीरा और ज्वेलरी उद्योग की महिलाओं के लिए अच्छी खबर। GJEPC ने महिलाओं की भागीदारी बढ़ाने के लिए 'उन्नति' अभियान शुरू किया है। 'रत्नकलाकार परिचय कार्ड' योजना के तहत रजिस्ट्रेशन कराने वाली पहली 1,000 महिला रत्नकलाकारों को ₹1 लाख तक का बीमा मुफ्त मिलेगा। पहले चरण में सूरत की 200 से ज्यादा महिलाओं को ज्वेलरी डिजाइनिंग (CAD), डायमंड प्लानिंग, पॉलिशिंग और रिटेल सेल्स के कोर्स मिलेंगे, और 50 महिलाओं को 'उन्नति अवॉर्ड्स' दिए गए। एक साल में 10,000 से ज्यादा महिलाओं तक पहुंचने का लक्ष्य है। रजिस्ट्रेशन unnati.gjepc.org पर, नौकरी और ट्रेनिंग के लिए भी। Know a woman who works with diamonds? Tag her and share this. Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join #surat #suratnews #suratcity #gujaratnews #iamsuratcity #diamondcity #womenatwork
Udhna, Surat | Oct 6, 2026
SMC's Slum Improvement Committee has approved 5,292 flats and 72 shops across Surat. A 1 BHK will cost Rs 7 lakh and a 2 BHK Rs 9 lakh, and the deposit at form time is cut from Rs 20,000 to just Rs 7,500. Rander zone gets the most (2,756 flats), then Varachha-A 1,320, Udhna-A 704 and Varachha-B 112. Taking part in SMC's pre-survey on its official website is compulsory: it gives you a code number you must show when you fill the form. Allotment is only by a central draw, so do not pay any broker. મનપાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીએ સુરતમાં 5,292 આવાસ અને 72 દુકાન મંજૂર કર્યાં. 1 BHK ₹7 લાખમાં અને 2 BHK ₹9 લાખમાં મળશે, અને ફોર્મ ભરતી વખતે ₹20,000ને બદલે હવે માત્ર ₹7,500 ભરવાના રહેશે. સૌથી વધુ રાંદેર ઝોનમાં 2,756 ફ્લેટ, વરાછા-A 1,320, ઉધના-A 704 અને વરાછા-B 112. મનપાની સત્તાવાર વેબસાઇટ પર પૂર્વ-સર્વે ફરજિયાત છે, તેમાંથી મળતો કોડ નંબર ફોર્મ ભરતી વખતે બતાવવાનો રહેશે. ફાળવણી માત્ર સેન્ટ્રલાઇઝ્ડ ડ્રોથી થશે, કોઈ દલાલને પૈસા ન આપો. मनपा की स्लम इम्प्रूवमेंट कमेटी ने सूरत में 5,292 फ्लैट और 72 दुकानें मंजूर कीं। 1 BHK ₹7 लाख में और 2 BHK ₹9 लाख में मिलेगा, और फॉर्म भरते समय ₹20,000 की जगह अब सिर्फ ₹7,500 भरने होंगे। सबसे ज्यादा रांदेर जोन में 2,756 फ्लैट, वराछा-A 1,320, उधना-A 704 और वराछा-B 112। मनपा की आधिकारिक वेबसाइट पर प्री-सर्वे जरूरी है, उससे मिला कोड नंबर फॉर्म भरते समय दिखाना होगा। आवंटन सिर्फ सेंट्रलाइज्ड ड्रॉ से होगा, किसी दलाल को पैसे न दें। Would you apply for a Rs 7 lakh SMC flat? Yes or no? Tag someone looking for a home. Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join #surat #suratnews #suratcity #gujaratnews #iamsuratcity #smc #affordablehousing
Udhna, Surat | Oct 6, 2026
સુરતના કતારગામમાં મજૂરો વચ્ચે ઝઘડો બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો પોલીસે મજૂરોની અટકાયત કરી, તપાસ શરૂ.! #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Oct 6, 2026
અલથાણના અપચા નગર વિસ્તારમાં આવેલી Sentosa Heights સોસાયટીમાં નવરાત્રીના આયોજનને લઈને બે જૂથો વચ્ચે વિવાદ થયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સોસાયટીમાં અલગ-અલગ નવરાત્રી સેલિબ્રેશનને લઈને થયેલી ચર્ચા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને જૂથો વચ્ચે ભારે બબાલ થઈ હતી. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. સોસાયટીના મેમ્બર દ્વારા મોકલવામાં આવેલા વીડિયોમાં ઘટનાની સમગ્ર સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, વિવાદનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
Udhna, Surat | Oct 5, 2026
અમદાવાદના સરદાર બ્રિજ પરથી યુવકે સાબરમતી નદીમાં છલાંગ લગાવતા ચકચાર મચી હતી. યુવકને બચાવવા સ્વિમર મશીનના ઓપરેટરો તાત્કાલિક દોડી આવ્યા અને યુવકનો જીવ બચાવ્યો હતો. ઘટનાને પગલે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
Udhna, Surat | Oct 5, 2026