અમરેલી શહેર: લીંબડી ચોરી કેસનો ફરાર આરોપી અમરેલીમાંથી ઝડપાયો
Amreli City, Amreli | Oct 28, 2026
લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ૭ મહિનાથી ફરાર ૩૨ વર્ષીય આરોપી મોઇક ઉર્ફે મોઇબો સલીમભાઈ હમજાવાળાને અમરેલી સીટી પોલીસે મીની કસ્બાવાડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.