શહેરા: શહેરા તાલુકાના અણીયાદ ગામના ૬૨ વર્ષીય વૃધ્ધ છેલ્લા બે દિવસથી ગુમ થતાં શહેરા પોલીસ મથકે જાણ કરાઈ
શહેરા તાલુકાના અણીયાદ ગામના નાનુસિંહ નાથાભાઈ બારીઆ નામના ૬૨ વર્ષીય વૃધ્ધ ગત તા.૨૮/૦૩/૨૦૨૬ ના રોજ ચારેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળી ગયા હતા,પરંતુ તેઓ પરત નહીં આવતા પરિવારના સભ્યોએ તેઓની શોધખોળ કરતા તેઓ આજદિન સુધી મળી આવ્યા ન હતા,જોકે અત્યાર સુધી પિતાનો કોઈ પત્તો નહીં લાગતા પુત્ર દિલીપસિંહે તેઓના પિતા નાનુસિંહ બારીઆ ક્યાંક ગુમ થઈ ગયા હોવાની લેખિત અરજી આ