Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

શિનોર: અવાખલ ગામે આવેલ વ્રજ નર્સરીમાં આવી ચડેલા ચેક્રડ કીલબેક સાપને રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવ્યો

Sinor, Vadodara | Jul 8, 2024
અવાખલ ગામે રહેતા નિલેશભાઈ પટેલની વ્રજ નામની નર્સરી આવેલી છે.આ નર્સરીમાં આજે રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં એક ચેક્રડ કીલબેક નામનો સાપ આવી ચડયો હતો.જેના પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઇ હતી.જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વ્રજ નર્સરીમાં આવી ચડેલા ચેક્રડ કીલબેક સાપને ભારે જહેમત ઉઠાવી તેને રેસ્ક્યું કરી શિનોર વન વિભાગને સુપરત કરાયો હતો.