બરવાળા: સારંગપુર BAPS મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી: લાઈટ એન્ડ સાઉન્ડ શો અને આતશબાજી
Barwala, Botad | Nov 10, 2026 સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી પર્વ નિમિત્તે સંતોની હાજરીમાં મહાપૂજા યોજાઈ હતી. સાથે જ ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તો જોડાયા હતા.