ભાવનગર શહેર: સુભાષનગર વિસ્તારમાં સર્જાયેલી મારામારીના સોશિયલ મોડિયામાં CCTV વાયરલ થયા
Bhavnagar City, Bhavnagar | Oct 1, 2026
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. જે ઘટનાના CCTV વાયરલ થયા હતા. શહેરના સુભાષનગર વિસ્તારમાં બનેલી મારામારીની ઘટનામાં પોલીસ સ્થળ.પર પહોંચી હતી. જે ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં.વાયરલ થયા હતા.