સંતરામપુર: એસટી બસ ડેપો પર બસ સુવિધા નો અભાવ વિદ્યાર્થીઓએ નવી બસની વ્યવસ્થા માટે ડેપો મેનેજરને
દાહોદ ખાતે તલાટીની પરીક્ષા માટે સેન્ટરની ફાળવણી કરવામાં આવેલી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે દાહોદ જવા માટે બસની રાહ જોઈને બેસી રહ્યા હતા બસ સુવિધા ના અભાવે મુશ્કેલી પડતી હતી. બસ વ્યવસ્થા કરવા માટે ડેપો મેનેજર રજૂઆત કરાવી તારીખ 14 બપોરના ત્રણ કલાકે રવિવારના રોજ.