Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

Amdavad is all set for the 149th Rath Yatra with enhanced security measures. As part of the preparations, GPS tracking systems will be installed in 101 trucks and 14 elephants to enable real-time monitoring and ensure a safe, well-coordinated procession. Vehicle fitness verification will also be carried out from July 12 to 15 by the temple trust and the Jagdish Rath Yatra Motor Association. #amdavad #rathyatra #jayjagannath #GPSTracking

MORE NEWS

રથયાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા DCP ઝોન-2 પોલીસે માર્ગદર્શિકા જાહેર કરી છે. તમામ શહેરીજનોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત રાખવામાં આવશે. પોલીસ સ્ટાફ અને સ્વયંસેવકોને સહકાર આપવા લોકોને અનુરોધ કરાયો છે. ભક્તોને જવાબદારીપૂર્વક ઉત્સવની ઉજવણી કરવાની સલાહ આપવામાં આવી છે. પોલીસે અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરી છે.

#RathYatra2026 #AhmedabadPolice #DCPZone2 #JagannathRathYatra #PublicSafety #GujaratNews #HumDekhengeNews

રથયાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા DCP ઝોન-2 પોલીસે માર્ગદર્શિકા જાહેર કરી છે. તમામ શહેરીજનોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત રાખવામાં આવશે. પોલીસ સ્ટાફ અને સ્વયંસેવકોને સહકાર આપવા લોકોને અનુરોધ કરાયો છે. ભક્તોને જવાબદારીપૂર્વક ઉત્સવની ઉજવણી કરવાની સલાહ આપવામાં આવી છે. પોલીસે અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરી છે. #RathYatra2026 #AhmedabadPolice #DCPZone2 #JagannathRathYatra #PublicSafety #GujaratNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનની કોઈપણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે.  આજથી હવામાનની કોઈ આગાહી નહીં કરવાનો નિર્ણય અંબાલાલ પટેલે કર્યો છે. વિજ્ઞાનજાથાના જયંત પંડયાની ચિમકીથી ત્રસ્ત થઈ આગાહી નહીં કરવાનો નિર્ણય તેમણે કર્યો છે.

#AmbalalPatel #WeatherForecast #GujaratWeather #GujaratNews #WeatherUpdate #FarmerNews #HumDekhengeNews

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનની કોઈપણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આજથી હવામાનની કોઈ આગાહી નહીં કરવાનો નિર્ણય અંબાલાલ પટેલે કર્યો છે. વિજ્ઞાનજાથાના જયંત પંડયાની ચિમકીથી ત્રસ્ત થઈ આગાહી નહીં કરવાનો નિર્ણય તેમણે કર્યો છે. #AmbalalPatel #WeatherForecast #GujaratWeather #GujaratNews #WeatherUpdate #FarmerNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026

'છૂટા નથી તો ઉતરી જાઓ', કંડક્ટરે 
મંત્રીને જ બસમાંથી ઉતારી દીધા!

#Karnataka #BusConductor #TransportMinister #IndiaNews #BMTC #HumDekhengeNews

'છૂટા નથી તો ઉતરી જાઓ', કંડક્ટરે મંત્રીને જ બસમાંથી ઉતારી દીધા! #Karnataka #BusConductor #TransportMinister #IndiaNews #BMTC #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026