Surat Police has deployed more than 7,000 personnel across the city to ensure peaceful Muharram celebrations. Extensive security arrangements, continuous patrolling, and close monitoring are in place to maintain law and order during the Taziya processions. 👮♂️
मुहर्रम पर्व को लेकर सूरत शहर में 7,000 से अधिक पुलिसकर्मियों की तैनाती की गई है। ताजिया जुलूस शांतिपूर्ण ढंग से संपन्न हो, इसके लिए पुलिस, SRP और अन्य सुरक्षा बलों को संवेदनशील क्षेत्रों में तैनात किया गया है। 👮♂️
સુરતમાં મોહરમ પર્વને લઈને શહેરભરમાં 7,000થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તાજિયા જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ, SRP તેમજ અન્ય સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. કોમી એકતા, ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમની ઉજવણી થાય તે માટે સમગ્ર તંત્ર સજ્જ છે. 👮♂️🕌
[Surat, Muharram,
Udhna, Surat | Jun 25, 2026