Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

મહોરમના નવ માં ચાંદ નિમિત્તે વિશેષ આયોજન ઝાપા બજાર સળિયા માર્કેટ ખાતે સુરત પોલીસ કમિશનર તથા સમાજના આગેવાનોની હાજરીમાં શ્રીફળ ફોળી તાજીયાઓને વિધિવત રવાના કરવામાં આવ્યા. શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના સંદેશ સાથે મહોરમની ધાર્મિક પરંપરાનું પાલન...

Udhna, Surat | Jun 25, 2026

MORE NEWS

Surat Police has deployed more than 7,000 personnel across the city to ensure peaceful Muharram celebrations. Extensive security arrangements, continuous patrolling, and close monitoring are in place to maintain law and order during the Taziya processions. 👮‍♂️

मुहर्रम पर्व को लेकर सूरत शहर में 7,000 से अधिक पुलिसकर्मियों की तैनाती की गई है। ताजिया जुलूस शांतिपूर्ण ढंग से संपन्न हो, इसके लिए पुलिस, SRP और अन्य सुरक्षा बलों को संवेदनशील क्षेत्रों में तैनात किया गया है। 👮‍♂️

સુરતમાં મોહરમ પર્વને લઈને શહેરભરમાં 7,000થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તાજિયા જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ, SRP તેમજ અન્ય સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. કોમી એકતા, ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમની ઉજવણી થાય તે માટે સમગ્ર તંત્ર સજ્જ છે. 👮‍♂️🕌

[Surat, Muharram,

Surat Police has deployed more than 7,000 personnel across the city to ensure peaceful Muharram celebrations. Extensive security arrangements, continuous patrolling, and close monitoring are in place to maintain law and order during the Taziya processions. 👮‍♂️ मुहर्रम पर्व को लेकर सूरत शहर में 7,000 से अधिक पुलिसकर्मियों की तैनाती की गई है। ताजिया जुलूस शांतिपूर्ण ढंग से संपन्न हो, इसके लिए पुलिस, SRP और अन्य सुरक्षा बलों को संवेदनशील क्षेत्रों में तैनात किया गया है। 👮‍♂️ સુરતમાં મોહરમ પર્વને લઈને શહેરભરમાં 7,000થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તાજિયા જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ, SRP તેમજ અન્ય સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. કોમી એકતા, ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમની ઉજવણી થાય તે માટે સમગ્ર તંત્ર સજ્જ છે. 👮‍♂️🕌 [Surat, Muharram,

Udhna, Surat | Jun 25, 2026

સુરતમાં ભાઈની જ મિલકત બહેન અને બનેવી સહિતનાઓએ હડપવાના કરવાનો પ્રયાસ કર્યો છે. આખરે યુવકે પોતાની જ બહેન, બનેવી અને અન્ય લોકો સામે વસિયતનામામાં મળેલી મિલકતો પર ગેરકાયદે કબજો, ખોટા દસ્તાવેજો અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરોડો રૂપિયાની મિલકત અને બેંક-વીમા રકમ હડપવાના આક્ષેપ પણ કરાયો છે.

#suratcity #suratpolicecommisioner

સુરતમાં ભાઈની જ મિલકત બહેન અને બનેવી સહિતનાઓએ હડપવાના કરવાનો પ્રયાસ કર્યો છે. આખરે યુવકે પોતાની જ બહેન, બનેવી અને અન્ય લોકો સામે વસિયતનામામાં મળેલી મિલકતો પર ગેરકાયદે કબજો, ખોટા દસ્તાવેજો અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરોડો રૂપિયાની મિલકત અને બેંક-વીમા રકમ હડપવાના આક્ષેપ પણ કરાયો છે. #suratcity #suratpolicecommisioner

Udhna, Surat | Jun 25, 2026

સુરતમાં મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને લિંબાયત પોલીસે ઝડપ્યો

સુરતમાં મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો..
.
.
.
.
.
.
.
.

#limbayat #police #dhamki #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ #surat #ssknews

સુરતમાં મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને લિંબાયત પોલીસે ઝડપ્યો સુરતમાં મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #limbayat #police #dhamki #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ #surat #ssknews

Udhna, Surat | Jun 25, 2026