સાવલી નગરપાલિકામાં પહેલાથી ખાનગી દાતાઓ દ્વારા થયેલા પતરાના શેડના કામોનું ટેન્ડર બહાર પાડતા વિવાદ થયો, ઉપરથી ભાજપના સત્તાધીશો લાજવાને બદલે ગાજયા, વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા #factfindernews #vadodara #bjpgujarat #factfinder #gujarat