Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: રેલવે સલામતી કમિશનરે નવી બ્રોડગેજ લાઈનનું કર્યુ નિરીક્ષણ

રેલવે સલામતી કમિશનર (CRS) એ ગુરુવારે ચાંદખેડા રોડ અને સાબરમતી 'ડી' કેબિન વચ્ચે નવી બનેલી બ્રોડગેજ વાય-કનેક્ટિવિટી લાઇનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ હાથ ધર્યું હતું, જે અમદાવાદના રેલ માળખાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.