લાઠી: લાઠીમાં પરચૂરણની અછતને લઈ વેપારીઓની ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને રજૂઆત
Lathi, Amreli | Oct 28, 2026 લાઠી ચેમ્બર ઓફ કોમર્સે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને રજૂઆત કરીને શહેરમાં સર્જાયેલી પરચૂરણની અછત દૂર કરવા માંગ કરી છે. પરચૂરણના અભાવે વેપારીઓને ધંધામાં મુશ્કેલી પડી રહી છે.