Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

ઘોઘા: ઘોઘા તાલુકાના કુડા ગામે મેન્ટલ મગજનો એક યુવક કોઈ કારણો સર બળી જતા 108 મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો

Ghogha, Bhavnagar | Jan 23, 2026
ઘોઘા તાલુકાના કુડા ગામે મેન્ટલ મગજનો એક યુવક કોઈ કારણો સર બળી જતા 108 મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો આજરોજ તા. 23/1/26 ને શુક્રવારે સાંજે 6 કલાકના રોજ ગજોગ તાલુકાના કુડા ગામે આવેલ પીઠા પીર ની દરગાહ પાસે મેન્ટલ મગજનો એક યુવક કોઈ કારણો સર બળી જતા પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી આ યુવકને 108 મારફતે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો