ધંધુકા: ધંધુકામાં માવી ટ્રેનો માટે રજુઆત, આવેદનપત્ર આપી રજુઆત.
*ધંધુકામાં માવી ટ્રેનો માટે રજુઆત, આવેદનપત્ર આપી રજુઆત.* ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય એ લ લેટર લખી રજુઆત કરી. અમદાવાદ જિલ્લાના ધંધુકા રેલવે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામ આશ્રય પાંડે તથા ભાવનગર ડિવિઝનના ડીઆરએમ દિનેશ વરમાંએ મુલાકાત લીધી હતી. તે દરમ્યાન ધંધુકાના પૂર્વ ધારાસભ્યએ ધંધુકામાં નવી ટ્રેનો ચાલુ કરવા અંગે આવેદનપત્ર આપી રજુઆત કરી. રાજેશભાઈ ગોહિલ દ્વારા ધંધુકા તથા આસપાસના વિસ્તારની