Public App Logo
🚨 બ્રેકિંગ ન્યૂઝ | ઉધના 🚒 ઉધના રોડ નંબર-6 પર પાણીની ટાંકી પર અજાણ્યો ઈસમ ચડી જતા ચકચાર! પાણીની ટાંકી પર અજાણ્યો ઈસમ ચડી જતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈસમને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. 🔴 ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે. 📍 સ્થળ: ઉધના રોડ નંબર-6 #BreakingNews #Udhna #Surat #SuratNews #FireBrigade RescueOperation - Udhna News