Public App Logo
Prayosha Meera Spicesની ફેક્ટરીમાં મોટી ચોરી! CCTVમાં બે શખ્સો કેદ દક્ષિણ ગુજરાતની જાણીતી Prayosha Meera Spicesની ફેક્ટરીમાં ચોરી. કામરેજના સેગવા સ્થિત ગોપીન ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રિના સમયે ચોરી, અજાણ્યા ઇસમોએ ફેક્ટરી પરિસરમાં પ્રવેશ કરી ચોરીનીં ઘટનાને આપ્યો અંજામ. ફેક્ટરીની ઓફિસમાંથી રોકડ રકમ ની ચોરી, બનાવ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. ચોરીની ઘટના ફેક્ટરીના CCTV કેમેરામાં કેદ. CCTVમાં બે અજાણ્યા ઇસમોની શંકાસ્પદ હિલચાલ કેદ, CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, બંને અજાણ્યા ઇસમોની ઓળખ મેળવવા પોલીસ દ્વારા પ્રયાસો, 1Prayosha Meera Spices મસાલા ઉત્પાદન ક્ષેત્રે જાણીતું નામ, ફેક્ટરીમાં ચોરીની ઘટનાથી ઔદ્યોગિક અને વેપારી વર્તુળોમાં ચિંતા, કામરેજ પોલીસની તપાસમાં ચોરી અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા #prayoshameeraspices #kamaraj #kamrejnews #suratnews #suratbreaking #factorytheft #factorynews #cctvfootage #theftcase #crimeNews #gujaratinews #gujaratnews #breakingnews #latestnews #hotlinenews #crime #police #cctv - Udhna News