Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: બોરવેલના વાયર ચોરી કરતા બે ઇસમો ને એલસીબી ઝડપી પાડ્યા

Mandvi, Kutch | Jun 22, 2026
માંડવી તાલુકાના બીદડા તથા આસપાસના ગામોમાંથી ખેડૂતોના બોરવેલના વાયરોની ચોરી કરતા મીત મહેન્દ્રભાઈ લીંબાણી અને પાર્થ કિશોર પટેલ ને એલસીબીએ ઝડપી પાડી 80,000 રૂપિયા નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.